GPSC : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ભરતી માટે કોલલેટર જાહેર  

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પરીક્ષાઓ માટે કોલલેટર ડાઉનલોડ કરવા સૂચનાઓ બહાર પાડી છે. જેમાં નીચે મુજબની જગ્યાઓની પરીક્ષાઓ માટે કોલલેટર ડાઉનલોડ કરવા જણાવેલ છે. 

૧. પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ 

૨. મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર અધિકારી વર્ગ-૨ 

૩. હિસાબી અધિકારી વર્ગ-૧ 

૪.  ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ 

૫. હિસાબી અધિકારી વર્ગ-૨ 

૬. સહાયક વીમા નિયામક વર્ગ-૨

 

પરીક્ષાની તારીખો વિગતવાર નીચે મુજબ છે. 

 

 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.